તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:જાહેરનામા ભંગ બદલ 112 સામે કાર્યવાહી, પોલીસ દ્વારા શહેર જિલ્લામાં કડક બંદોબસ્ત ગોઠવાયો

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સંદર્ભે સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનના ચુસ્ત અમલીકરણ માટે પોલીસ દ્વારા શહેર જિલ્લામાં કડક બંદોબસ્ત ગોઠવાયો છે છતા જાહેરનામાનો ભંગ કરનારાના અનેક ગુન્હા નોંધાયા છે જેમાં આજે ભાવનગર શહેર જિલ્લામાં જાહેરનામા ભંગ બદલ પોલીસે કુલ 138 સામે ગુન્હો નોંધી કુલ 112 વ્યક્તિ સામે તેમજ ડ્રોન કેમેરા દ્વારા 9 ગુન્હાઓ નોંધી 13 વ્યક્તિ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે શહેર જિલ્લામાંથી કુલ 182 વાહનો ડીટેઇન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો