તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:સિહોર સંપ્રદાય બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હોર સંપ્રદાય બ્રાહ્મણ જ્ઞાતિના પ્રાઇમરી ટીચર ટ્રેઇનીંગ કોલેજ, ઊખરલા ખાતે D.El.Ed-2માં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વ્યાસ નિરાલી ભરતકુમાર કે જેઓએ તાજેતરમાં ગુજરાત સ્ટેટ એકજામીનેશન બોર્ડ,ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ D.El.Ed.-2, October-2020 પરીક્ષામાં 80.17 ટકા માર્કસ મેળવી, ઉતીર્ણ થયેલ છે. જેઓ પ્રથમ વર્ષમાં કોલેજ ખાતે પ્રથમ ક્રમે ઉતીર્ણ થયા હતા. આમ તેમણે પ્રાઇમરી ટીચર ટ્રેઇનીંગ કોલેજ, ઊખરલા, શિહોર સંપ્રદાય બ્રાહ્મણ જ્ઞાતી તેમના વતન ખડસલિયાનું ગૌરવ વધારેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો