તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પ્રેમ લગ્નની દાઝ રાખી યુવતીના ભાઈને ધમકી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ટોપથ્રી પાસે સ્વપ્ન સૃષ્ટી સોસાયટી ખાતે રહેતા વનરાજભાઇ હરેશભાઇ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના નાનાભાઇ યોગીરાજે લોખંડ બજારમાં રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કરી બહાર ગામ ભાગી ગયેલ અને બાદમાં બન્ને જણા ફરિયાદીના ઘરે રહેવા જતા યુવતીના ભાઇ નયનભાઇ તથા તેનો મિત્ર સુમીત ફરિયાદીના ઘરે આવી ગાળો આપી યુવતીને ઘરે મોકલી આપવા બાબતે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નયન તથા તેના મિત્ર સુમીત સામે નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તજવીજ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો