પુજન:નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા પ્રકૃતિ વંદના

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા કોલેજ ખાતે પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વૃક્ષો અને છોડવાઓનું પુજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...