તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:સમઢીયાળા 1 ગામે યોગીધામના સંત  નિર્મળસ્વામીનો પ્રાદુર્ભાવત્સવ મોકૂફ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમઢીયાળા 1 ગામે આવેલ માનવમાત્રની સેવાકીય પ્રવૃતિઓથી મધમધતા યોગીધામના યુગ દિવાકર સંત પૂ.નિર્મળ સ્વામીનો પ્રાદુર્ભાવત્સવ તા.6 ઓગષ્ટના ઉજવવાનો હતો વર્તમાન સમયને અનુલક્ષીને મોકુફ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...