વીજ પુરવઠો બંધ:કાળઝાળ ગરમીમાં ગુરૂવારે ફુલસર ફીડરમાં વીજકાપ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શુક્રવારે અમરપાર્ક ફીડર અને શનિવારે માધવાનંદ ફીડરમાં વીજ પુરવઠો બંધ

તા.5 મેના ગુરૂવારે ફુલસર ફીડરના ખોડીયારનગર, સવગુણનગર, ગૌતમબુદ્ધનગર, ચંદ્રમણી સોસાયટી, નિરમા કોલોની, સદ્દગુરૂ કોમ્પલેક્ષ, ઘનશ્યામનગર, આશિષ-નિલેષ સોસાયટી, પંચવટી રોડ, ગૌતમનગર, સ્વપ્નસાકાર, મહાદેવનગર, ક્રાંતિનગર, સ્વપ્નસૃષ્ટી, ભૂમી કોમ્પલેક્ષ, શિવશક્તિ રેસીડેન્સી, પાનવાડી, શાસ્ત્રીનગર, આણંદજી પાર્ક, ચંદ્રમૌલી તેમજ આજુબાજુ વિસ્તારમાં સવારે 6થી બપોરે 1 સુધી વીજકાપ રહેશે. જ્યારે તા.6-5ને શુક્રવારે અમરપાર્ક ફીડરના ફુલસર, કર્મચારીનગર, ફુલસર ખારા વિસ્તાર, ભવાનીપુરમ સોસાયટી, તુલસીપાર્ક, અવધપાર્ક, કર્મચારીનગર, 25 વારીયા, વિશ્વકર્મા સોસાયટી

અમરપાર્ક, સંત તુલસીદાસ સોસાયટી, મધુવન સોસાયટી, શીતલપાર્ક, ઉપવનદર્શન સોસાયટી, આજુબાજુનો વિસ્તારમાં સવારના 6થી બપોરના 1 સુધી વીજકાપ રહેશે. તેમજ તા.7-5ને શનિવારે સુખસાગર સોસાયટી, માધવાનંદ 1 અને 2, સહયોગ સોસાયટી, મહેશ્વરી સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, ચિત્રા ગામતળ, બજરંગ બાલક સોસાયટી, શક્તિ વિજય સોસાયટી, કૃષ્ણનગર, શ્રીજીનગર, શીતલ પાર્ક, વોટર વર્કસ, મારૂતિ ધામ અને રાજનગર આસપાસના એરીયામાં સવારના 6થી બપોરના 1 સુધી વીજકાપ રહેશે.

અન્ય સમાચારો પણ છે...