તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુટિલિટી:ભાવનગરના મોતીતળાવ અને સરદારનગર ફીડરમાં આજે વીજકાપ જાહેર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિજયરાજનગર ફીડરમાં પણ વીજકાપ
  • આજે સવારે 7 થી સવારના 10 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો મળશે નહી

શહેરમાં આવતી કાલ તા.3 જુલાઇને શનિવારે જુદા જુદા ત્રણ ફીડરના વિસ્તારોમાં સવારના 3 કલાક સુધી વીજ પુરવઠો મળશે નહી.

મોતીતળાવ ફીડર હેઠળના મહાલક્ષ્મી મીલની ચાલી, કુંભારવાડા મોક્ષ મંદિર, બાળ સ્મશાનવાળો ખાંચો, મોતીતળાવ રોડ, વડવા તલાવડી, રેલવે ફાટકથી પટેલ બોર્ડિંગ એફસી સુધી તેમજ આજુબાુજના વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી. વિજયરાજનગર ફીડર હેઠળના વિજયરાજનગર સર્કલ, ઇન્ડસ્ટ્રીયલ જ્વેલ્સ, RTO રોડ, નીરૂ કોમ્પલેક્સ, વિધિ જેમ્સ, જીવનદીપ કોમ્પલેક્સ તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારે 7થી સવારના 10 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

સરદારનગર ફીડર હેઠળના નિર્મળનગર ફાયર બ્રિગેડ સ્ટેશન, હોટલ નિલમબાગ પેલેસ, નિલમબાગ ચોક, વિજયરાજનગર, આઇટીઆઇ, પોલિટેકનિક કોલેજ, સાયન્સ કોલેજ, કોલેજ કેમ્પસ, હરિદર્શન, સમરસ હોસ્ટેલ, જીઇસી, બાંભણીયાની વાડી, આઇટીઆઇ, પેડક તેમજ આજુબાજુના વિસ્તારમાં સવારે 7 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.

અન્ય સમાચારો પણ છે...