તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આભાર:ભાવનગરની પૂજા પંડિત જાની દ્વારા CMનું પેઈન્ટીંગ બનાવી અાભાર માન્યો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ રાજપુત કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજા, અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજા, જિલ્લા રાજપુત ક્ષત્રિય સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘના રાજકોટ પિંટુભાઈ રાણા ખાટડી જિલ્લા પ્રમુખ કિશોરસિંહ જાડેજા અને ભાવનગરના પૂજાબેન પંડિત દ્વારા દ્વારા તૈયાર કરાયેલ પેઇન્ટિંગ આપીને સી.એમ. વિજયભાઈ રૂપાણીની આભાર વિધિ કરવામાં આવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા 562 રજવાડાઓની શૌર્ય ગાથા દેશની એકતા અખંડિતતા માટે આપેલા સમર્પણ ભાવની સ્મૃતિરૂપે કેવડીયામાં ભવ્યાતિભવ્ય મ્યુઝિયમ બદલ આભાર રૂપે આ પેઇન્ટિંગ બનાવવાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો