કાર્યવાહી:દારૂના કેસમાં ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના પ્રેસ કવાટર્ પાસે રહેતો શકતિસિંહ રણજીતસિંહ ગોહિલ કે જે દારૂના કેસમાં નાસતો ફરતો હોય તેને  ભાવનગર એસ.ઓ.જી. ટીમે ચોકકસ બાતમી આધારે શહેરના ઘોઘાસર્કલ પાસેથી ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસને હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...