તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દુર્ઘટના:પોલીસ પુત્રનું શોક લાગતા મોત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર પોલીસ હેડ ક્વાટર ખાતે ફરજ બજાવતા શૈલેશભાઇ પટેલના પુત્ર રવીભાઇ પટેલ (ઉ.વ.25 રહે કણબીવાડ પીપળાવાળી શેરી ખારા કુવા પાસે)નું મહિલા કોલેજ જૈન દેરાસર પાસે આવેલ યોગેશભાઇ શાહના ઘરે કોમ્પુયટરમાં કામ કરતા સમયે અકસ્માતે ઇલેક્ટ્રીક શોક લાગતા સારવાર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યા ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો