તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Police From Vallabhipur Bajrang Chokdi Rescued 3 Abol Jivs Who Were Being Taken For Slaughter From Three Trucks During Vehicle Checking.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અબોલ જીવ બચાવ્યા:વલ્લભીપુર બજરંગ ચોકડી પાસેથી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ત્રણ ટ્રકમાંથી કતલ માટે લઇ જવાતા ૩૩ અબોલ જીવ બચાવ્યા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂપિયા 14,54,000ના મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને પકડી પાડ્યા
 • ટ્રકમાં 33 ભેંસો સહિત પાડી-પાડા ખીચોખીચ ક્રુરતાપૂર્વક ભરેલા હતા

વલ્લભીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વલ્લભીપુર બજરંગ ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતો હતો. તે દરમિયાન ઉમરાળા તરફથી તાળપત્રી બાંધેલ શંકાસ્પદ ત્રણ ટ્રકો આવતા ચેક કરતા તેમાંથી 33 જેટલી ભેંસો સહિત પાડી-પાડા ખીચોખીચ ક્રુરતાપૂર્વક ભરેલા હતા. તેમને બચાવી લેવામાં આવ્યા છે.

વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા વલ્લભીપુર બજરંગ ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતા ઉમરાળા તરફથી તાળપત્રી બાંધેલ શંકાસ્પદ ત્રણ ટ્રકો આવી હતી. જેમાં ત્રણેય ટ્રકોને રોકી ચેક કરતા ટ્રકની અંદર ભેંસો તથા પાડી-પાડા ખીચોખીચ ક્રુરતાપૂર્વક અને પાણી તેમજ ઘાસચારની વ્યાવસ્થા વગર અતી દયનીય હાલતમાં જોવા મળ્યા હતા. તેથી પોલીસે 33 પશુઓ જેની કિંમત રૂપિયા 2,54,000 તથા ત્રણ ટ્રકની કુલ કિંમત રૂપિયા 12,00,000 મળી રૂપિયા 14,54,000ના મુદ્દામાલ સાથે કુલ પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે. તથા તમામ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો