તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:દેવાયત આપા બોદરની પ્રતિમાને ઉપરકોટમાં સ્થાપો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના રા'વંશના રા'નવઘણને બચાવવા માટે પોતાના દીકરા ઉગાનું બલિદાન આપનાર બોડીદરના દેવાયત આપા બોદરની પ્રતિમા ઉપરકોટ કિલ્લામાં મુકવા માટે પ્રધાનમંત્રીને રજુઆત કરવામાં આવી હતી.

વિશેષમાં ભાવેશભાઈ સોલંકીએ કહ્યું હતું કે આ માંગણી માત્ર તે પોતાની જ નહીં પણ સંપૂર્ણ રાષ્ટ્રવાદી નાગરિકોની છે,કેમ કે દેવાયત આપા બોદરે પોતાના દીકરાનું બલિદાન આહીર સમાજ માટે નહીં પણ પોતાના રાષ્ટ્ર માટે આપ્યું હતું માટે રાષ્ટ્ર માટે બલિદાન આપનાર પાત્રોના ઇતિહાસને જીવંત રાખવા જુનાગઢના ઇતિહાસ સાથે જોડાયેલ ઉપરકોટ કિલ્લામાં દેવાયત આપાની પ્રતિમા મુકવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો