હુમલો:શહેરમાં વૃદ્ધ પર પાઇપ વડે હુમલો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં રાણીકા વિઠ્ઠલેશ્વર રોડ ભક્ત પ્રસાદની ડેલીમાં રહેતા કાળુભાઇ ધનજીભાઇ યાદવના (ઉ.વ.62)ઘર પાસે ચંદ્રેશ રવજીભાઇ ચુડાસમા તથા તેનો ભાઇ દિપક રવજીભાઇ ચુડાસમા છોકરાઓ ભેગા કરી ગાળો બોલતા હોઇ ફરિયાદીના દિકરાની પત્નિએ ગાળો બોલવાની ના પાડતા ચંદ્રેશ, દિપક તથા તેનો મામાનો દિકરો કૃણાલ ફરિયાદીના ઘરે આવી ફરિયાદીને તથા તેના જમાઇને માથાના ભાગે પાઇપ વડે મારમારી તથા ફરિયાદીના દિકરાની પત્નિને ઢીકાપાટુનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...