તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત દરે સારવાર:રાહત દરે ફિઝિયોથેરાપી, પેથોલોજીના રિપોર્ટ કરાશે

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિવેકાનંદ મેડિકલ કોલેજના હોસ્પિટલ વિભાગમાં રાહત દરે ફિઝિયોથેરાપી, પેથોલોજી રિપોર્ટ કરવામાં આવશે. સેરજેમની નિશુલ્ક સારવાર કરવામાં આવશે. જેનો સમય સોમવારથી શનિવાર 9 થી 1 તથા બપોરે 3 થી 6નો રહેશે.

અન્ય સમાચારો પણ છે...