તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:શહેરના કુંભારવાડા અને સેંથળીના શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા

ભાવનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા રાકશ રાજુભાઇ સરવૈયાના રહેણાંકી મકાનમાં ડી.ડીવીઝન પોલીસે રેઇડ કરી રૂમમા સંતાડેલ વિદેશી દારુની બોટલ નંગ-28 કુલ કિંમત રૂપીયા 8400ની મળી આવતા તેની અટક કરી તેની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જ્યારે બોટાદ તાબેના સેંથળી ગામે રહેતો જગદીશ ગોકુળભાઇ ચાૈહાણ પોતાના રહણાંકી મકાનમાં વિદેશી દારુ ઉતારી હેરફેર કરતો હોય.જે અંગે પોલીસે રેઇડ કરતા ઉપોરકત શખ્સના મકાનમાં રુમમા છુપાવેલ વિદેશી દારુનો બોટલ નંગ-52 મળી અાવતા પોલીસે રૂપીયા 15600 ની મતા સાથે શખ્સની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો