સેવા:પેન્શનરોએ રાહતફંડમાં 1 દિવસની રકમ જમા કરાવવી

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રીટાયર્ડ પિપલ્સ વેલ્ફર સોસાયટી દ્વારા મુખ્યમંત્રીના રાહતફંડમાં 1 દિવસનુ પેન્શન જમા કરાવાની બાકી હોય તેમણે આ માટે કાર્યાલયમાં અથવા સંસ્થાના ભાવનગર ડીસ્ટીક કો.ઓપ.બેંકના ખાતા નંબર 610100038170 , IFCનં.જીએસસીબીઓબીવીએનઓ-01 અને સંસ્થાનુ નામ તથા જમા કરાવેલ રકમ બેંક સ્લીપ રજુ કરવી 

અન્ય સમાચારો પણ છે...