તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:ભારત જૈન મહામંડળ દ્વારા દર્દી સહાય કરાશે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત જૈન મહામંડળ દ્વારા કોઇપણ ફીરકાના જૈન ભાઇઓ બહેનો માટે દર્દી સહાય યોજના શરૂ છે. જેમા ભાવનગર જિલ્લાના વતની તથા હાલમાં પણ વસતાને માત્ર ખર્ચાળ ઓપરેશનના કિસ્સામાં આર્થિક સહાય આપવામાં આવે છે. વધુ વિતગ માટે ગીરીશભાઇ 9825206156,મહેન્દ્રભાઇ 9426901123, સિધ્ધાર્થ શાહ 9879208575નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો