તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:માતા-પિતાએ કામ કરવા ઠપકો આપતા ફાંસો ખાધો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

શહેરના કુંભારવાડા ખાતે રહેતા યુવકને લોકડાઉન બાદ કામ ધંધો ન મળતો હોઇ અને કામ ધંધો કરવા માતા પિતાએ ઠપકો આપતા યુવકને લાગી આવતા રવીવારે બપોરે તેના ઘરે જાતેથી ગળાફાંસો ખાઇ જીવન ટુકાવી દીધુ હતુ.

આ અંગે ડી ડીવીઝનમાંથી મળતી વિગત મુજબ શહેરના કુંભારવાડા નારી રોડ ખાતે રહેતા જયપાલસિંહ જોરૂભા ગોહિલને (ઉ.વ.29) છેલ્લા ઘણા સમયથી કામ ધંધો ન મળતો હોઇ જે બાબતે તેના માતા પિતા કામ કરવા માટે ઠપકો આપતા જયપાલસિંહને લાગી આવતા તેણે જાતેથી ઘરે ફાંસો ખાઇ લેતા તેમનુ મોત નિપજ્યુ છે. બનાવ અંગે ડી ડીવીઝન પોલીસે મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી કરી અકસ્માતે મોત અંગેની નોંધી કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો