માંગ:પાલીતાણા:ગંદાપાણીથી રોગચાળાની દહેશત

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલીતાણામાં છેલ્લા કેટલાક દિવસોથી ખુબજ ડહોળું પાણી આવે છે, જેથી કરીને ભયંકર રોગચાળો પ્રસારવાની સંભાવના પણ વધી રહી છે. હાલ પ્રદૂષણ પણ ઘટ્યું હોવા છતાં આવું પીવાનું પાણી ડહોળું આવતા શહેરીજનોએ ચિંતામાં મુકાયા છે આ અંગે તંત્ર દ્વારા કોઈ રોગચાળો પ્રસરે તે પહેલા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...