તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાસૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એકસપોર્ટ વિષય પર નોલેજ સિરીઝ નું આયોજન કરવામાં આવ્યું છે. આ વેબીનાર અંતર્ગત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગ્લોબલ નેટવર્ક અમદાવાદ નાં ડૉ.જગત શાહ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે. તેઓએ તા.5 ડિસેમ્બર નાં રોજ બપોરે 4.30 થી 6 કલાક વેબીનાર માં વક્તવ્ય આપવાના છે. તેઓ ડાયમંડ ટેક્નોલોજીસ્ટ, ડેવલપમેન્ટ એક્સપર્ટ અને મેનેજમેન્ટ કન્સલ્ટનટ છે.
તેઓએ કેનેડા ખાતે ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ કમિશનર તરીકે નવ વર્ષ સુધી કામગીરી બજાવેલ છે. ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ નું ડેલીગેશન લઈને વિવિધ 40 દેશોની મુલાકાત લીધી છે. તેઓ ગ્લોબલ ચેમ્બર યુ.એસ. એ માં ગ્લોબલ એડવાઈઝર તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓએ કલસ્ટર ડેવલપમેન્ટ, માર્કેટિંગ સ્ટ્રેટેજીસ, ટેકનોલોજી ડેવલપમેન્ટ, ઈ - પોર્ટમાં નવીનતા અને સ્પર્ધાત્મકતા વગેરે ક્ષેત્રોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરી ચૂક્યા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.