તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:વધઘટ કેમ્પના શિક્ષકોને તાકીદે છૂટા કરવા આદેશ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચના મુજબ ભાવનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો ઓવર સેટઅપના કેમ્પ ચાલી રહ્યાં છે. આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આચાર્યોને તાકીદ કરી છે કે વધ થતાં શિક્ષકના હૂકમની શરત સંબંધિત શિક્ષકને છૂટા હાજર કરવાની કામગીરી હૂકમની તારીખ પછીના દિવસે જ કરવાની રહેશે. આ સૂચનાનો અમલ ન કર્યાથી આચાર્ય/મુખ્ય શિક્ષક સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેની ખાસ નોંધ લેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો