તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિરોધ:આપ દ્વારા આજે કિસાન બિલનો વિરોધ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કિસાન બિલના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા તા.25 સપ્ટેમ્બરે સાંજે 5 કલાકે ઘોઘાગેટ, રૂપમ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને મૌન વિરોધ દર્શાવવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો