તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:આપ દ્વારા ખેડૂતોના સમર્થનમાં વિરોધ

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે આવતીકાલના ભારત બંધના એલાનને સમર્થન આપી રોષ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારના કૃષિ બિલનો વિરોધ કર્યો હતો. જ્યાં સુધી ભારત દેશમાં કિસાનોની માંગણી પ્રમાણે બીલ માં ફેરફાર ન થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી અને ભાવનગર તાલુકાના ખેડૂતો દેશના ખેડૂતોને સમર્થન આપવા તૈયારી દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો