તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શૈક્ષણિક સત્ર 2021-22માં કેન્દ્રિય વિદ્યાલયમાં પહેલા ધોરણમાં એડમિશન લેવા માટે કેન્દ્રિય વિદ્યાલય સંગઠન (કેવીએસ)માં પ્રવેશ પ્રક્રિયા સંબંધી ગાઈડલાઈન જાહેર કરી છે. ઓનલાઈન રજિસ્ટ્રેઓશન kvsolineadmission.kvs.gov.inના માધ્યમથી થશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા ગૂરૂવારથી શરૂ થઈ ગઈ છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. 23 એપ્રિલના રોજ પહેલી યાદી અને 30 એપ્રિલના રોજ બીજી યાદી બહાર પાડવામાં આવશે. 5 મે સુધી ત્રીજી યાદી બહાર પાડવામાં આવશે. કેવીમાં ધોરણ બીજાથી લઈને 10 સુધી ખાલી સીટોમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા 8 એપ્રિલથી શરૂ કરવામાં આવશે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.