તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:ઓનલાઇન બાંધકામ મંજૂરી શરૂ, મેયર, ચેરમેનની હાજરી

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન સીસ્ટમ 2.0નો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં GDCR માં પણ સુધારા કર્યા હોવાનું અને દર વર્ષે 100 ટીપી સ્કીમ મંજૂર કરવાની વ્યવસ્થાઓ કરી છે. તેમજ કોરોના કાળમાં પણ 100 ટીપી સ્કીમ મંજૂર કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.આ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો