તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:વડવાના હોટ સ્પોટ વિસ્તારમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આઇસોલેશન વોર્ડમાં સારવારમાં 30 દર્દી
 • વડવા ચબુતરા પાસે રહેતા 72 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ જાહેર
 • કુલ સંખ્યા 102 થઇ

ગઇ કાલે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 100ને આંબી ગયા બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ વડવાના હોટ સ્પોટ વિસ્તારમાં નોંધાતા ભાવનગરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ કેસની સંખ્યા 102ને આંબી ગઇ હતી. 

65 દર્દીઓને ડિસ્ચાર્જ તેમજ 7 દર્દીઓનુ અવસાન
ભાવનગર શહેરના હોટ સ્પોટ વડવા વિસ્તારમાં પાદર દેવકી, ચબૂતરા પાસે રહેતા 72 વર્ષીય ઇકબાલભાઇ ઉસ્માનભાઇ મેમણનો કોરોના ટેસ્ટપોઝિટિવ આવ્યો હતો. આથી તેઓને સર તખ્તસિંહજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. ભાવનગરમાં આ કુલ 102મો  કોરોના પોઝિટિવ કેસ હતી. ભાવનગર શહેરી વિસ્તારના આજે કુલ 17  દર્દી ડિસ્ચાર્જ થતા જિલ્લામાં આજ સુધીમાં નોંધાયેલા 102 કેસ પૈકી હાલ 30 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 65 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ 7 દર્દીઓનુ અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો