તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહ કુદરત:લીંમડાના થડ પર પીપળાના કુપળ ફૂટ્યા

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જે ક્રિયા માણસ માટે અશક્ય છે તે કુદરત માટે સાહજિક છે . આ તસવીર દેખાતા લીમડાનાં એકદમ નિર્જીવ થડ ઉપર પક્ષીઓ દ્વારા થતી કુદરતી પ્રક્રિયાથી પીપરનાં કૂપલ ફૂટ્યા અને સમય જતા વૃક્ષ ઘટાદાર થઈ ગયું .શહેરનાં વિક્ટોરિયા પાર્કમાં આવેલ આ વૃક્ષનાં થડ સાવ સૂકા અને ઉપર ઘટાદાર વનરાજી . કહેવાય છે ને વૃદ્ધનાં આશરે નાના બાલ પણ સહેલાયથી મોટા થઈ જાય છે .માટી વગર ઊછરતા વૃક્ષની પ્રક્રિયા માનવ જાતને ઘણું બધું કહી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો