તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ ટ્રેન:ઓખા-હાવડા ટ્રેન ડિસે. સુધી લંબાઇ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર રેલવે ડિવિઝન તળેની પોરબંદર-હાવડા, ઓખા-હાવડા વિશેષ ટ્રેન ડિસેમ્બરના અંત સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નં.09205 પોરબંદર-હાવડા વિશેષ ટ્રેન પ્રતિ બુધવાર, ગુરૂવારે પોરબંદરથી ઉપડે છે, આ ટ્રેન 31મી ડિસેમ્બર સુધી ચલાવવામા આવશે. ટ્રેન નં.02905 ઓખા-હાવડા વિશેષ ટ્રેન પ્રતિ રવિવાર ચાલે છે જે 27મી ડિસેમ્બર સુધી ચલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...