લોકડાઉન 4.0 / ઓડ ઇવનનું ઉલ્લંઘન, હોબાળો

Odd Even Violation, Hobalo
X
Odd Even Violation, Hobalo

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

ભાવનગર. કોર્પોરેશન દ્વારા આજે મુખ્ય બજારમાં ઓડ ઇવન મુજબ દુકાનો સંદર્ભે ચેકીંગ કરતા એમ. જી. રોડ પર 1 નંબરની ખુલ્લી રાખેલી ચાની દુકાન બંધ કરાવતા વેપારીએ હોબાળો મચાવ્યો હતો. તેમજ ઉડી વખારમાં રસ્તાપર રાખેલ માલ સામાન હટાવાયો હતો. જ્યારે ટેક્ષ સુપ્રી.રમેશ હાવલીયાએ કોર્પોરેશનના ચાર કર્મચારીઓએ માસ્ક નહીં પહેરતા દંડ ફટકાર્યો હતો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી