તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગએ નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન સ્ટેજ-2ની પરીક્ષાની તારીખ લંબાવી છે. આ પરીક્ષા 14 ફેબ્રુઆરીએ યોજાશે. પરીક્ષા અંગેની માહિતી માટે વિદ્યાર્થીઓ ncert.nic.in પર વિઝિટ કરી શકે છે. નવા નોટિફિકેશન પ્રમાણે એનટીએસઈ સ્ટેજ-2માં ઈન્ડિયન ઓલમ્પિયાડ ક્વોલીફાયરમાં ફિઝિક્સ અને બાયોલોજી માટે 7 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાવાની હતી. ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર 28 ડિસેમ્બર સુધીમાં બદલાવી શકે છે. આ રીતે પરિક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે આ બીજા તબ્બકાની પરિક્ષા તા.7 ને બદલે 14 મી ફેબ્રુઆરીએ યોજવાનો નિર્ણય લેવાયો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.