તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફાયર સેફટી સુવિધા ન હોય પાલિતાણામાં પાંચ શાળાને નોટીસ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલીતાણા નગરપાલિકા ચીફ ઓફિસર જે.એલ.દવે તથા ફાયર ઓફિસર ચેતનસિંહ સરવૈયા દ્વારા પાલીતાણા શહેરની શાળાઓને ફાયર સેફ્ટી અંગે તપાસ કરતા પૂરતા સાધનો ન હોવાને કારણે પાલિતાણાની પાંચ જેટલી શાળાઓને નોટિસ આપવામાં આવેલ છે.જેમાં પાલીતાણા હાઈસ્કૂલ,એમ.એમ.કન્યા વિદ્યાલય,સિંધી ગવર્મેન્ટ શાળા,જ્ઞાનદીપ શાળા અને સતુંઆબાબા શાળાને નોટીસ અપાઇ છે જયારે અન્ય શાળાઓ બંધ હોવાને કારણે ચેકીંગ થઈ શકેલ નથી પરંતું હાલ કાર્યવાહી શરૂ છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો