તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકાર્પણ:આજે નાઝિર દેખૈયા માર્ગ નામાભિધાન

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના પ્રસિદ્ધ શાયર "નાઝિર" દેખૈયાના જન્મશતાબ્દી વર્ષ અન્વયે એમના નિવાસસ્થાન પાસે, પૂર્વ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે , મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ગિરીશભાઈ શાહ અને મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓની હાજરીમાં અને પૂજ્ય મોરારિબાપુના ડિજીટલ આશીર્વચન સાથે એમના નામથી માર્ગના નામાભિધાનની તકતીનું અનાવરણ અને લોકાર્પણ આવતીકાલે રવિવારે તા. 6 ડિસેમ્બરના રોજ સવારે 10:30 કલાકે માળીનો ટેકરો, હાજીનાજી હાઉસ પાસે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો