તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારી:ચોગઠના મનરેગા કાર્યમાં 1900 શ્રમિકો મેળવે છે રોજગારી

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મનરેગા હેઠળના કામો શરૂ કરવાની મંજૂરી મળતા 11મી મેએ જિલ્લાની 129 ગ્રામ્ય પંચાયતમાં આ કામો શરૂ કરી દેવામા આવ્યા છે અને જેના થકી 37,519 શ્રમિકોને જિલ્લામાં રોજગારી મળી રહી છે. આ આંકડા જાહેર થતાની સાથે જ ભાવનગર જીલ્લો સમગ્ર રાજ્યમા મનરેગા હેઠળ ગ્રામીણ વિસ્તારોમા રોજગારી આપવામા પ્રથમ સ્થાને છે. આ પ્રકારના મનરેગા કામો પૈકી એક કાર્ય ભાવનગરના ચોગઠમાં થઇ રહ્યું છે જેમાં 1900 શ્રમજીવીઓ રોજગારી મેળવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો