તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:મંત્રી વિભાવરીબેન દવે કોરોના મુક્ત થયા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના ધારાસભ્ય અને રાજય મંત્રી વિભાવરીબેન દવે કોરોના સારવાર લઇ આજે હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. થોડા દિવસ માટે હોમ કવોરન્ટાઇન રહેશે. તેમણે નગરજનોને માસ્ક પહેરવા અને સરકારી નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો છે. સાથે સાથે તેમની માંદગી દરમિયાન પ્રાર્થના કરનાર શુભેચ્છા પાઠવનારનો આભાર માનેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો