તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:વેપારીને દુકાન સળગાવાની ધમકી

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં સુતારવાડ ખાતે પાન-મસાલાની હોલસેલ દુકાન ધરાવતા રાજકુવર હોતચંદ ચંદનાણીએ ફરિયાદ નોંધાવી છે કે કૌશિક ચિમનલાલ, કિશન જીતુભાઇ ચૌહાણ તથા કૌશિકભાઇનો ભાણેજ તેની દુકાને પાન-માસલાને લગતો સામાન લેવા આવેલ પરંતુ સામાન ન હોય તેને ના પાડતા તમામે સામાન નહી આપ તો દુકાન સળગાવી દેવાની ધમકી આપી ફરિયાદીને મારમારી દુકાનની ઓફીસના કાચને ધોકા વડે તોડફોડ કરી ત્રણેય ઇસમો ત્યાથી જતા રહ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...