તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુદાન:ગઢડા પેન્શનર મંડળના સભ્યો અનુદાન આપશે, બેંકના ખાતામાં જમા કરાવી પોસ્ટ કાર્ડ દ્વારા જાણ કરવા અનુરોધ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગઢડા તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ એન.ટી. પટગીર તરફથી સમગ્ર પેન્શનર મંડળના સભ્યોને અનુરોધ કરવામાં આવેલ છે કે કોરોના સંદર્ભે મોટાભાગની સંસ્થાઓ અને યુનિયનો દ્વારા જરૂરિયાત મંદ લોકો માટે યથા યોગ્ય સહાય પૂરી પાડવામાં આવેલ છે. જે અનુસંધાને મુખ્યમંત્રી રાહત ફંડ માટે મંડળના દરેક પેન્શનરોએ એક દિવસના પોતાના પેન્શનની રકમ અથવા રૂપિયા પાંચસો ક્ષમતા મુજબ મંડળના ભા.ડી.કો. બેંકના ખાતા નંબર 110001618332 માં જમા કરાવી પોસ્ટ કાર્ડ દ્વારા જાણ કરવા અનુરોધ કરવામાં આવેલ છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો