વેધર:મેઘ મહેરથી માતૃધામ નજીકનો ચેક ડેમ ભરાયો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની શરૂઆતમાં જ સારા વરસાદને કારણે ચેક ડેમ જ્યારે ભરાય છે તયારે તેની સુંદરતા અલગ જ હોય છે. માલણકા, માતૃધામ મંદિર નજીક આવેલો આવો જ એક ચેક ડેમ વરસાદી પાણી આવતાં ભરાઈ ગયો છે અને આ ચેકડેમનો નજારો  આંખો ઠારે તેવો થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...