તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ગારીયાધારમાં દવાનુ વિતરણ કરાયુ

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેસરનાં ધારાસભ્ય  કેશુભાઇ નાકરાણી અને ગારીયાધાર શહેર, તાલુકા ભાજપ સંગઠન, ગારીયાધાર નગરપાલિકા સદસ્યો દ્વારા ગારીયાધારના તમામ પરિવારોની કોરોના મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે 5000 હોમીઓપેથી આર્સેનિક દવા 30000 લોકો માટે તૈયાર કરવામાં આવી અને તેમજ દવાનો વપરાશ કઈ રીતે કરવો તે માહિતી પણ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો