ધાર્મિક:આદ્યાત્મિક યોગ ગુરૂ દ્વારા ફ્રીમાં મંત્ર દિક્ષા અપાશે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદ્યાત્મિક યોગ ગુરૂ ભાગવતાચાર્ય પૂજ્ય શાસ્ત્રી ર્ડો અનીલકુમાર મહેતા. હરિ ૐ પ્રભુ ગુરૂ પૂર્ણિમા ના પાવન અવસરે નિઃશુલ્ક મંત્ર દીક્ષા તેમજ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે સૂર્યનમસ્કાર વિદ્યા. 12 મંત્રો સાથે આપવામાં આવશે. તેનો વિડિઓ પણ જરૂર હોય તેને મોકલવામાં આવશે.સંપર્ક :8320696 283

અન્ય સમાચારો પણ છે...