તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:16 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન સીહોર તાલુકાના અાંબલા ગામે ખારડી વિસ્તારમાં રહેતો શખ્સ ગુલાબ ઉર્ફે નનો ધનજીભાઇ સરવૈયા પોતાના મકાનમા વિદેશી દારુ છુપાવી તેનુ વેચાણ કરતો હોવાની બાતમી અાધારે હકીકત વાળી જગ્યાઅે પોલીસે રેઇડ કરતા શખ્સ હાજર મળી અાવેલ તેના મકાનની તલાશી લેતા થેલામા સંતાડી રાખેલ વિદેશી દારુની 16 બોટલ જેની અેકની કિંમત રૂા. 375 મુજબ રૂ.6000ના મુદામાલ સાથે શખ્સની અટક કરી તેની સામે પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરી આરોપીને નજરકેદ કરવામા અાવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો