તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાઆરતી:હિંગળાજ માતાજીની મહાઆરતી કરાશે

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રા.રા.શ્રી હિંગળાજ માતાજીની કારતક સુદ 15ની મહાઆરતી તા.30-11 સોમવારે સાંજે 7 કલાકે જ્ઞાતિની વાડી રાખેલ છે. જ્ઞાતિજનોએ પોતાના ઘરે આરતી કરવી.

અન્ય સમાચારો પણ છે...