તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:લોકડાઉનમાં ખેડુતોની કફોડી હાલત, પાકોને ભારે નુકશાન, ખેડુતોએ મહેનત કરીને પકવેલા પાકોનો બગાડ થયો

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોસિયા અને આસપાસના ગામોમાં ચીકુ, કેરી અને કેળના પાકોને નુકશાન

સોસિયા અને તેની નજીકનાં અલંગ, મણાર.કઠવામાં  ફ્ળફળાદી ચીકુ, કેરી અને કેળના પાકોમાં ખેડુતોને  કોરોના વાઇરસની પરિસ્થિતમાં ખુબજ નુકશાન થઇ રહયું છે. યોગ્ય ભાવ નહિ મળતા પોતાની નિરાશા વ્યક્ત કરે છે.

સતત ગરમી અને વરસાદનાને કારણે કેટલાક પાકોમાં યોગ્ય ઉપજ મળતી નથી  છેલ્લા બે વર્ષ દરમિયાન કેટલાક ખેડુતો પોતાના ખેતરમાંથી બાગાયતી પાકોની કાપણી કરી રહયા છે જેનું કારણ જાણતા માહીતી મળેલ છે કે ઉત્પાદન કરતા ખર્ચ વધી  જાય છે  ખેડુતો શિયાળું ,ઉનાળું અને ચોમાસા જેવી સિઝનમાં પાક ઉત્પાદન કરી શકે એટલા પ્રમાણમાં પાણી પણ મળી રહે છે પરંતુ યોગ્ય ભાવના મળવાના કારણે બે સિઝનનાં પાકો લઇ ખેતર ખાલી મુકી દેવામાં આવે છે માર્કેટિંગ યાર્ડમાં યોગ્ય ભાવ ના મળતા કેટલાક ખેડુતો અહી આવેલા અલંગ શિપ બ્રેકિંગ –યાર્ડમાં મજુરી કરવા જઇ રહયા છે આ સમય દરમિયાન સોસિયાની કેરીનો બજારમાં માંગ વધારે હોય છે જે આ વર્ષમાં હવામાન ખરાબીના કારણે બહુજ ઓછું ઉત્પાદન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો