તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ડિપ્લોમાથી ડિગ્રી ઇજનેરીમાં લેટરર એન્ટ્રી

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટેડ ઇજનેરી કોલેજમાં ડિપ્લોમા થી ડિગ્રી લેટરલ એન્ટ્રી માટે પ્રોવિઝનલ ફાળવણી કરવામાં આવી છે. જેમાં 215 જેટલા ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટેડ ઇજનેરી કોલેજમાં ખાલી બેઠકો પર એડમિશન ફાળવેલ ઉમેદવારોને ત્રણ દિવસ દરમિયાન ઓનનલાઇન માધ્યમ દ્વારા જે તે સંસ્થાને જાણ કરવાની સલાહ આપવામાં આવે છે રિપોર્ટિંગ માટે સંસ્થાની વેબસાઇટનો સંદર્ભ લેવો.ઉમેદવારોને પ્રવેશ પત્ર સંસ્થામાંથી એક અઠવાડિયાની અંદર મળી જશે તેમ પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો