તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:પોલીસ મથકમાંથી વાહન છોડાવી જવા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુદા-જુદા ગુન્હા તેમજ બીનવારસી તરીકે કબ્જે લીધેલ વાહન માલીકોને તેમના વાહનો 7 દિવસમા છોડાવી જવા અથવા વાંધા રજુ કરવા નોટીસ પાઠવાઇ છે. અન્યથા તે વાહનો માલીકો છોડાવવા માગતા નથી તેમ સમજી જાહેર હરરાજી કરવામા આવશે તેમ ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. એમ.એસ.યાદવે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો