તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અંજના ગોસ્વામીની ગઝલનું લોન્ચિંગ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કવિયત્રી અંજના ગોસ્વામીએ પૂ.મોરારિબાપુ માટે લખેલી ગઝલ સંગીતની દુનિયા ચેનલ ઉપર તારીખ 18ના રોજ લોન્ચ થશે. જે ગઝલને ભાવનગરના સુદેશ પરમારે સ્વર આપીને કમ્પોઝ કરી છે. ચેનલ ઉપર લાખો સબસ્ક્રાઈબર હોવાથી કવિયત્રીએ ગૌરવ વધાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...