તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:આજે કાળભૈરવ અષ્ટમીની ઉજવણી કરવામાં આવશે

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

તા.7 ડિસેમ્બર કારતક વદ 8ની કાળ ભૈરવ અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સવિશેષ કાળભૈરવની પૂજા, ભક્તિ આરાધના કરવામાં આવશે. શિવ પુરાણ ગ્રંથ આધારિત કાળભૈરવ ભગવાન શિવનું રુદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના જમણા નેત્રથી પ્રગટ થયા હતા. કાળભૈરવની ઉપાસના કરવાથી રોગ, માનસિક ચિંતા, ભય, સંકટ હરણ કરનાર મનાય છે. જૂના બંદર, લાકડીયા પૂલ ખાતે તા.7/12ને સોમવારે કાળભૈરવ જયંતિની ઉજવણી કરાશે. દાદાને 158 કિલો લાડુ, 56 ભોગ, અન્નકુટ અર્પણ કરાશે. દર્શનનો સાંજે 6.30થી રાત્રે 10 સુધી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો