તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ષગાંઠ:ઘોળામાં જિનાલયની સાલગીરા ઉજવાઇ

ભાવનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધોળાનગરે મહાવીર સ્વામી જીનાલયે 37મી સાલગીરાહ નિમિતે નૂતન ધ્વજા અને સંઘ સ્વામી વાત્સલ્ય સંપૂર્ણ લોકડાઉનના નિયમોનુ પાલન કરીને ઉજવાઇ પ્રસંગના લાભાર્થી સુખડીયા જયોત્સનાબેન રમણીકભાઇ  હતા.આ સાથે ઉમરાળા, વલભીપુર જૈન સંઘને પ્રસાદીરૂપે બોકસ આપેલ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો