તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્ષની શરૂઆત ભારે વ્યસ્તતા સાથે:કર નિષ્ણાંતો માટેજાન્યુઆરીનો મહિનો રિટર્નમાં વ્યસ્ત રહેશે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કર નિષ્ણાંતો, કન્સલટન્ટો માટે નવા વર્ષની શરૂઆત ભારે વ્યસ્તતા સાથે થશે. આવકવેરા, જીએસટીના જુદા જુદા આઠ રિટર્ન જાન્યુઆરી 2021માં પૂર્ણ કરવાના છે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદ્દતમાં વધારો કરી અને 10મી જાન્યુઆરી કરવામાં આવી છે. અગાઉ 31મી ડિસેમ્બરના રોજ ઓડિટેડ, નોન ઓડિટેડ સહિતના કરદાતાના રિટર્ન ફાઇલ કરવાની અંતિમ મુદ્દત હતી.

ટીડીએસ પેમેન્ટ ઇન્કમટેક્સની મુદ્દત 7મી જાન્યુ., નોન ઓડિટેડ આવકવેરા રિટર્નની અંતિમ તા.10 જાન્યુ., ડિસેમ્બર 2020નું જીએસટીઆર-1 રિટર્નની તા.11મી જાન્યુ., જીએસટીઆર-1 ઓક્ટો-ડિસે.2020ની અંતિમ તા.13મી જાન્યુ., નાણાકીય વર્ષ 2019-2020ના ઓડિટેડ રિપોર્ટના રિટર્નની અંતિમ તા.15મી જાન્યુ., જીએસટી લમસમ રિટર્ન તા.18 જાન્યુ., જીએસટીઆર-3બી (5 કરોડથી વધુનુ ટર્નઓવર) અંતિમ તા.20 જાન્યુ., (5 કરોડથી ઓછુ ટર્નઓવર) માટેની અંતિમ તા.22મી જાન્યુ. ઘોષિત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો