ધરપકડ:સિહોરમાંથી ચાર જુગારીઓ જબ્બે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિહોર પોલીસે ગુંદાળા વસાહતમાં મહાકાળી માર્બલ સામે જુગાર રમતા યોગેશ ભરતભાઇ મેર, ગેલા મગનભાઇ ચોહાણ, મુકેશ વાલજીભાઇ રાઠોડ તથા કમલેશ નારણભાઇ પરમારને (રહે તમામ સિહોર) રોકડ રૂ.4150ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...