તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અલંગ વાડામાંથી વિદેશી દારૂ જબ્બે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અલંગ મરીન પોલીસ મથકના પી.એસ.આઇ આર.બી વાધીયા તથા સ્ટાફે અલંગ ગામે આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ ક્રિપાલસિંહ જયુભા ગોહિલ તથા બળદેવસિંહ ઉર્ફે કાનો જયુભા ગોહિલે વાડાની અંદર ઉકરડા નીચે સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ.24 કિં.રૂ.7200નો દારૂ ઝડપી લઇ રેડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા બન્ને વિરૂદ્ધ ગુન્હો નોંધાવેલ છે. આરોપી ક્રિપાલસિંહ અગાઉ પણ દારૂના કેસોમાં સંડોવાયેલો હોવાનુ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો